11 October 2026
•
મંદિર ટ્રસ્ટ કાર્યાલય પ્રકાશન
નવીન ગૌશાળા શેડ અને યાત્રિક ભવન આધુનિક કક્ષોનું શુભ લોકાર્પણ
મંદિરમાં આવતા યાત્રિકોની સુવિધા વધારવા માટે યાત્રિક ભવનમાં નવા રૂમોનું લોકાર્પણ સંપન્ન થયું છે. આ સાથે ગૌમાતાની સેવા માટે વધુ એક વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે જેથી દેશી ગૌવંશનું ઉત્તમ જતન થઈ શકે.